શ્રી રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી
Home / શ્રી રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી
સત્ય, અહિંસાના સિદ્ધાંતો સાથે સામાન્ય નાગરીકોના જીવનમાં પરિવર્તન માટે સતત લડત આપતાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યકશ્રી રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૩૩ જીલ્લા અને આઠ મહાનગર ખાતે “રક્તદાન શિબિર” તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું