શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ
Home / શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ
માં ભોમની રક્ષા કાજે શહીદ થયેલા ભારત માતાના વીર સપૂત જવાનોને શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતા પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી શશીકાંત પટેલ તથા વરિષ્ઠ આગેવાનો ..