વિધાર્થીઓ પર થયેલા ઘાતક હુમલા ના વિરોધમાં ધરણા

અમદાવાદમાં વિદ્યાર્થીઓ પર ભાજપના નેતાઓની આગેવાનીમાં પોલીસની મદદથી ABVP ના ગુંડાઓ દ્વારા કરવામાં આવેલા ખૂની હુમલા વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ધરણા – વિરોધ પ્રદર્શન..