વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ કારોબારી બેઠક

મેહસાણા જીલ્લા વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાની અધ્યક્ષ સ્થાને મળી હતી.