લોકશાહીના વિજયની ઉજવણી
મધ્યપ્રદેશ, છત્તીસગઢ તથા રાજસ્થાન રાજ્યોની વિધાનસભા ની મહત્વપૂર્ણ ચુંટણીમાં વ્યાપક સફળતા નિમિતે પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડાની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલય તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં ભવ્ય આતશબાજી અને મીઠાઈઓ વહેંચી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો અને કાર્યકરોને ભવ્ય સફળતા માટે હાર્દિક શુભેચ્છાઓ.














































