મહીસાગર જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક
Home / મહીસાગર જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠક
આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં લુણાવાડા ખાતે “મહીસાગર જીલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારી” બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.