ભાઈ-બહેનના સ્નેહ બંધનના ઉત્સવ રક્ષાબંધનની ઉજવણી કરી

ભાઈ-બહેનના સ્નેહ બંધનના ઉત્સવ રક્ષાબંધન નિમિત્તે ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડાને મહિલા કોંગ્રેસની બહેનો અને શાળાની વિદ્યાર્થીનીઓ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી