પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા સામે પ્રદર્શન
Home / પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા સામે પ્રદર્શન
પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસ સહિત અનેક ચીજ વસ્તુઓના ભાવ વધારાથી મોંઘવારીના મારથી દેશની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. ‘બહુત હુઈ મહંગાઈ કી માર, બસ કરો ભાજપ સરકાર’ ના સુત્રો સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણા-દેખાવો અને ઊંટગાડી સાથે રેલી યોજાઈ