નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતી પર વ્યાખ્યાન કાર્યક્રમ

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના પ્રમુખ શ્રી અમિત ચાવડા તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં બાપુનગરમાં બાબા રઘુનાથ દાસજી શૈક્ષણિક સંકુલમાં વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું