કચ્છ ખાતે આશાપુરા માતાના મઢના તથા હજરત હાજીપીર બાબાના દર્શને
Home / કચ્છ ખાતે આશાપુરા માતાના મઢના તથા હજરત હાજીપીર બાબાના દર્શને
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમિત ચાવડા તથા વરિષ્ઠ આગેવાનોએ કચ્છની પવિત્ર ધરતી ઉપર સમગ્ર વિશ્વના આસ્થાનું કેન્દ્ર માં આશાપુરા માતાના મઢના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ત્યાર બાદ નખત્રાણા ખાતે એકતાના પ્રતિક એવા હજરત હાજીપીર બાબાની દરગાહમાં ચાદર ચડાવી દર્શન કર્યા હતા