અસંગઠિત કામદારો વિભાગની પ્રદેશ કારોબારી બેઠક
Home / અસંગઠિત કામદારો વિભાગની પ્રદેશ કારોબારી બેઠક
આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે અસંગઠિત કામદારો વિભાગની પ્રદેશ કારોબારી બેઠક મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ભાઈ ચાવડા. પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઇ મોઢવાડિયા અને અસંગઠિત કામદારો વિભાગની ચેરમેન શ્રી અશોકભાઈ પંજાબી તથા વરિષ્ઠ આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા