E- જનમિત્ર COVID-19 હેલ્પલાઈન : 14-05-2020

  • કોંગ્રેસનો હાથ સદાય આપની સાથ ‘ ના સૂત્ર સાથે જનતાને મદદરૂપ થવા લોન્ચ કરવામાં આવી વેબ એપ્લિકેશન E- જનમિત્ર COVID-19 હેલ્પલાઈન
  • પ્રજાની સમસ્યાઓને ઉજાગર કરી સરકાર સમક્ષ રજૂ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી વેબ એપ્લિકેશન E- જનમિત્ર COVID-19 હેલ્પલાઈન
  • આ લિંક ઓપન કરી મદદ મેળવી શકાશે:https://incgujarat.com/janmitra/

ગુજરાતમાં કોરોના વાઈરસ (COVID -19) ના સંક્રમણને લઈને ગંભીર બની રહેલી પરિસ્થિતિ વચ્ચે સામાન્ય જનતા અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, પોતાના પ્રશ્નોને ક્યાં રજુ કરવા તેવી દ્વિધામાં છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડા દ્વારા વેબ એપ્લિકેશન E- જનમિત્ર COVID-19 હેલ્પલાઈન લોન્ચ કરી નવી પહેલ કરવામાં આવી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note