.
Home / સત્યાગ્રહ
ખેતી-ખેડૂત વિરોધી કાળા કાયદા પાછા લો તથા શાળા-કોલેજની સત્ર ફી સંપૂર્ણ માફ કરવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં ૨ ઓક્ટોબરના રોજ ભાજપ સરકારના અન્યાય વિરુદ્ધ સત્યાગ્રહ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો