ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ફૂડ કીટ અને ખીચડીનું વિતરણ.

કોરોનાના કહેર વચ્ચે ૨૧ દિવસના લોક્ડાઉન દરમિયાન ગરીબ – નિસહાય લોકોને ૨ ટંકનું ભોજન મળી રહે તે હેતુ થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાદ્વારા ફૂડ કીટ અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું