“સંવિધાન બચાવો” ધરણાં – પ્રદર્શન
ભાજપ સરકાર દ્વારા એસ.સી, એસ.ટી,ઓબીસી વર્ગ નું અનામત નાબુદ કરવાના ષડ્યંત્રના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રી રાજીવ સાતાવજી, પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ નેતા શ્રી પરેશ ધાનાણી તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકી, વરિષ્ઠ આગેવાનો તથા કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યશ્રીની ઉપસ્થિતીમાં “સંવિધાન બચાવો” ધરણાં – પ્રદર્શન તથા કલેકટરના માધ્યમ થી મહામહિમ રાષ્ટ્રપતિ ને આવેદન પત્ર આપવામાં આવ્યું.











