ડિજિટલ સદસ્યતા અભિયાન

ગુજરાતમા કોંગ્રેસ સ્થાપના દિવસે ગાંધીનગર ખાતે ગુજરાત કોંગ્રસના પ્રભારી શ્રી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી , એઆઈસીસીના સેક્રેટરી શ્રી બિશ્વરંજન મોહંતી અને શ્રી જીતેન્દ્ર બધેલની ઉપસ્થિતિમાં  “ડિજિટલ સદસ્યતા અભિયાન”ના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને સંયોજકો ને ડિજીટલ સદસ્યતા અંગે સંબોધન કર્યું.