સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ બેઠક

માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડાની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ – સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના પદાધિકારીઓની રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે બોલાવેલ અગત્યની મિટિંગમાં આવનારી વિધાનસભાની પેટા ચૂંટણીઓ, મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી વર્ષ અને શ્રી રાજીવ ગાંધીની ૭૫મી જન્મજયંતી વર્ષની ઉજવણીના કાર્યક્રમોનો ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પ્રચાર તેમજ પ્રજાને સ્થાનિક કક્ષાના મુદ્દા ઉઠાવવા અંગેની ડિપાર્ટમેન્ટ દ્વારા સહભાગીતાની અને જવાબદારીઓનાના વહન માટેનો વિશ્વાસ વ્યક્ત કરાયો