અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા અમિત ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકા માંડકા અને આજુબાજુના ગામમાં અતિવૃષ્ટિ ના કારણે થયેલ તારાજી ની સ્થળ મુલાકાત લીધી હતી. તંત્ર ની ઘોર બેદરકારીનો ચિતાર ગ્રામજનોએ આપ્યો. સરકાર ને તાત્કાલિક સવેઁ કરી કેશડોલ્સની ચુકવણી થાય, પાક નુકસાનીનો સવેઁ થાય અને પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવા પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ રજૂઆત કરી હતી