રાજ્યસભાની 2 બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસ પક્ષના આગેવાનો
Home / રાજ્યસભાની 2 બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસ પક્ષના આગેવાનો
ગુજરાતમાં રાજ્યસભાની 2 બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના રાજ્યસભાના ઉમેદવાર તરીકે શ્રી ગૌરાંગભાઈ પંડ્યા અને ડૉ.ચંદ્રિકાબેન ચુડાસમાએ કોંગ્રેસ પક્ષના આગેવાનોની ઉપસ્થિતમાં ગાંધીનગર ખાતે ફોર્મ ભર્યું હતું.