વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા

પ્રદેશ પ્રમુખશ્રી  અમિત ચાવડાએ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ ગુજરાતના દરિયાકાંઠે આવી રહેલી કુદરતી આપદા વાયુ વાવાઝોડાની સંભવતઃ પરિસ્થિતિને પહોંચી વળવા અને અસરગ્રસ્તો માટે રાહત કામગીરી કરવા અંગે રાજકોટમાં કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયાર કરવામાં આવેલા કન્ટ્રોલ રૂમ ખાતે આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું