ગાંધી આશ્રમ ખાતે આયોજીત પ્રાર્થના સભા
Home / ગાંધી આશ્રમ ખાતે આયોજીત પ્રાર્થના સભા
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધી, યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહજી, એ.આઈ.સી.સી.ના મહાસચિવ શ્રીમતી પ્રિયંકા ગાંધી સહિતના પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓએ ઐતિહાસિક ગાંધી આશ્રમ- સાબરમતીની મુલાકાત લઇ પ્રાર્થના સભામાં જોડાયા હતા