શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ
Home / શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધી, યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહજી, એ.આઈ.સી.સી.ના મહાસચિવ શ્રીમતી પ્રિયંકા ગાંધી સહિતના પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓએ શહીદ સ્મારક ખાતે વીર શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી