પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના હીચકારા હુમલાનો ભોગ બનેલા વીર શહીદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે પ્રાર્થનાસભા- કેન્ડલ માર્ચમાં પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા, વિરોધ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, ગુજરાત સહપ્રભારી શ્રી બિશ્વરંજન મોહંતી, શ્રી જીતેન્દ્ર બઘેલ અને ધારાસભ્યશ્રી તથા આગેવાનોશ્રીઓએ હાજરી આપી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી