૬૦ વર્ષમાં કોંગ્રેસનું યોગદાન
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભા સાંસદ શ્રી અહમદભાઈ પટેલ હસ્તે ૬૦ વર્ષમાં કોંગ્રેસ નુ યોગદાન પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં ગુજરાત કોંગ્રેસ પક્ષના અધ્યક્ષશ્રી અમિતભાઈ ચાવડા, વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી શક્તિસિંહ ગોહિલ, ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ શ્રી મધુસુદનભાઈ મિસ્ત્રી, શ્રીમતી અમીબેન યાજ્ઞિક , કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યો અને કાયર્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા











