એન.એસ.યુ.આઈ. સ્ટેટ એક્ઝિક્યુટિવ બેઠક

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે એન.એસ.યુ.આઈ. સ્ટેટ એક્ઝિક્યુટિવ બેઠક મળી હતી આ બેઠકમાં પ્રદેશ પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા, ગુજરાતના સહપ્રભારી શ્રી બિશ્વરંજન મોહંતીજી, ગુજરાત એન.એસ.યુ.આઈ.ના પ્રમુખશ્રી મહિપાલસિંહ ગઢવી. પૂર્વ એન.એસ.યુ.આઈ. પ્રમુખશ્રી આદિત્યસિંહ ગોહિલ તથા ગુજરાત એન.એસ.યુ.આઈ.ના હોદ્દેદારશ્રી તથા કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા