ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સ્ટેટ એક્ઝિક્યુટિવ બેઠક
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સ્ટેટ એક્ઝિક્યુટિવ બેઠક મળી હતી આ બેઠકમાં પ્રદેશ પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા, ગુજરાતના સહપ્રભારી શ્રી બિશ્વરંજન મોહંતીજી, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રભારીશ્રી ગુરભેજસિંઘ ટિબ્બી, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખશ્રી ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ એન.એસ.યુ.આઈ. પ્રમુખશ્રી આદિત્યસિંહ ગોહિલ તથા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના હોદ્દેદારશ્રી તથા કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

















