મગફળી કૌભાંડના સંદર્ભે ભાભર ખાતે આયોજિત ધરણા – પ્રદર્શન
Home / મગફળી કૌભાંડના સંદર્ભે ભાભર ખાતે આયોજિત ધરણા – પ્રદર્શન
રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડની ન્યાયીક તપાસની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, શ્રી જગદીશભાઈ ઠાકોર તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જીલ્લાના ભાભર ખાતે ધરણા-પ્રદર્શન યોજવામાં આવ્યા હતા