ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ ભારતરત્ન ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યના ૩૩ જીલ્લા, ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પાંજલિ કરી “​લોકશાહી બચાવો બંધારણ બચાવો” ના શીર્ષક હેઠળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું