સોમનાથ ખાતે ભગવાન શિવના આશીર્વાદ લેતા ગુજરાત કોંગ્રેસ આગેવાન
Home / સોમનાથ ખાતે ભગવાન શિવના આશીર્વાદ લેતા ગુજરાત કોંગ્રેસ આગેવાન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની મુલાકાત લઇ ભગવાન શિવના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે સોમનાથ જીલ્લા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા