અંબાજી માતાનાં દર્શન કરતા કોંગ્રેસ આગેવાનો

આધ્યાશક્તિ અંબાજી શક્તિપીઠ ખાતે જગત જનની માં અંબાની મંગલા આરતી કરી, માતાજી ને ધજા ચઢાવી અલૌકીક આધ્યાત્મીક્તાના અદભૂત અનુભવ સાથે “જન સંપર્ક” કાર્યક્રમ નો આરંભ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમિત ચાવડા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી તથા વરિષ્ઠ આગેવાનશ્રી…