‘મહાનગર સંગઠન સેમિનાર’
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડાની અધ્યક્ષતામાં ‘મહાનગર સંગઠન સેમિનાર’ નુ આયોજન કરવામાં આવ્યુ. આ સેમીનારમાં એ.આઈ.સી.સી.ના ગુજરાત પ્રભારીશ્રી રાજીવ સતાવ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખશ્રી સિદ્ધાર્થ પટેલ તેમજ વિવિધ શહેરની મહાનગરપાલિકાઓમાંથી વરિષ્ઠ આગેવાનશ્રી ભાગ લઈ આગામી સમય માં શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ પક્ષનાના સંગઠન વધુ મજબૂત કરી પ્રજાકીય જનસંપર્કને વેગ આપી જનતાનો વિશ્વાસ જીતી શકાય તેવી અગત્ય ની બાબતો પર ચર્ચા કરવામાં આવી.
























































