રાજકોટ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને સંકલનની મિટિંગ
તારીખ ૩૦-૦૧-૨૦૧૭ના રોજ સ્થાનિક સ્વરાજની સૌરાષ્ટ્રની ચૂંટણીને અનુલક્ષીને સંકલનની મિટિંગ રાજકોટ ખાતે યોજાઈ હતી.. જેમાં પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી , AICC મંત્રી શ્રી રાજીવ સાતવજી, શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, શ્રી કુંવરજીભાઇ બાવરિયા તથા સૌરાષ્ટ્ર ઝોન ના જિલ્લાના પદાધિકારીશ્રીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..













