બનાસકાંઠા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને સંકલનની મિટિંગ
તારીખ ૨૮-૦૧-૨૦૧૭ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માર્ગદર્શન અને નર્વાચીત ધારાસભ્યશ્રીઓનો સન્માન સમારંભનું પાલનપુર – બનાસકાંઠા ખાતે આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માન. શ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી અને AICC મંત્રી વર્ષાબેન ગાયકવાડ તથા ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા ના પદાધિકારીશ્રીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…













