પ્રદેશ ઈલેક્શન કમિટીની બેઠક

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે એઆઈસીસીના મહામંત્રી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી તથા ગુજરાતના પ્રભારી શ્રી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં પ્રદેશ ઈલેક્શન કમિટીની બેઠક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું