અમદાવાદ ખાતે આયોજીત “નવસર્જન સ્વાસ્થય સભા”

અમદાવાદ ઠાકોર દેસાઈ હોલ ખાતે ડોક્ટર્સ તેમજ મેડીકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે સંવાદ કરતા શ્રી રાહુલ ગાંધી