અમદાવાદ ખાતે આયોજીત “નવસર્જન જ્ઞાન અધિકાર સભા”

અમદાવાદ, શહીદ મંગલપાંડે હોલ, વિરાટનગર ખાતે અધ્યાપકો અને પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે સાથે સંવાદ કરતા શ્રી રાહુલ ગાંધી