Demonstration in protest of recruitment scam

ગુજરાતની ભાજપ સરકારી ભરતી તથા પ્રવેશ પરીક્ષામાં આચરવામાં આવતા કૌભાંડોના લીધે શિક્ષિત અને બેરોજગાર યુવાનોને સહન કરવા પડતાં અન્યાય અને બિન સચિવાલય ક્લાર્ક તેમજ ઓફિસ આસીસ્ટન્ટ ની ભરતી પ્રક્રિયા ની પરીક્ષા રદ કરી લાખો બેરોજગાર યુવાનોના ભાવિ સાથે કરેલા અન્યાયના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર રાજ્યના જીલ્લા મથકો ઉપર ધરણા,રેલી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું