સોમનાથ ખાતે ભગવાન શિવના આશીર્વાદ લેતા શ્રી રાહુલ ગાંધીજી
Home / સોમનાથ ખાતે ભગવાન શિવના આશીર્વાદ લેતા શ્રી રાહુલ ગાંધીજી
શ્રી રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની મુલાકાત લઇ ભગવાન શિવના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે શ્રી અશોક ગેહલોત, શ્રી ભરતસિંહ સોલંકી તથા વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા