સુરત ખાતે શ્રી રાહુલ ગાંધી

આપણા લોક લાડીલા નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધી તારીખ ૧૦/૧૦/૨૦૧૯ ગુરુવારે સુરત ખાતે પધાર્યા હતા. ભાજપ સરકાર દ્વારા ખોટા કોર્ટ કેસો કરીને પ્રજા માટે લડાઈ લડતા કોંગ્રેસના નેતૃત્વને પરેશાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જે કયારેય સફળ નહી થાય. ગુજરાતની જનતા અને કોંગ્રેસ પક્ષના દરેક કાર્યકર રાહુલજીના હાથહાથ મજબૂત કરવા, સત્ય ની લડાઈમાં સમથઁન કરવા તેમની સુરત મુલાકાત સંદર્ભે વિવિધ સ્થળોએ હાજર રહી અભૂતપૂર્વ જનસમર્થન આપ્યું હતું