શ્રી અર્જુન મોઢવાડીયા દ્વારા રાશનકીટ વિતરણ

કોરોના મહામારીના સંકટ સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્વારા પોરબંદર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો માટે રાશનકીટ વિતરણ કરવામાં આવ્યું હતું