શહેરી વિસ્તાર કો-ઓર્ડીનેશન કમિટી તેમજ નિરીક્ષકઓની બેઠક

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ – રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષ નેતાશ્રી પરેશ ધાનાણીના અધ્યક્ષ સ્થાને શહેરી વિસ્તાર કો-ઓર્ડીનેશન કમિટી તેમજ શહેરી વિસ્તારના નિરીક્ષકશ્રીઓની અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.