વાંસદા ખાતે ઉનાઈ માતાના આશીર્વાદ લેતા કોંગ્રેસ આગેવાનો
Home / વાંસદા ખાતે ઉનાઈ માતાના આશીર્વાદ લેતા કોંગ્રેસ આગેવાનો
શ્રી અશોક ગેહલોત, શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી મોહનસિંહ રાઠવા, શ્રી તુષાર ચૌધરી, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી સિદ્ધાર્થ પટેલ, શ્રી અર્જુન મોઢવાડિયા તથા વરિષ્ઠ આગેવાનોએ વાંસદાખાતેના સુપ્રસિદ્ધ ઉનાઈ માતાના દર્શન કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.