મૌન સત્યાગ્રહ

હાથરસમાં વાલ્મીકી સમાજની દલિત યુવતીના બળાત્કાર અને હત્યાની ઘટના – યોગી આદિત્યનાથની સરકારના બેશરમ કૃત્યો તથા ઉતરપ્રદેશ પોલીસની આદરણીય રાહુલજી સાથે ગેરવર્તુણક તથા તેમની અને પ્રિયંકાજીની ધરપકડ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ ઉપર બેરહમીથી લાઠી ચાર્જના તદન ગેરકાયદેસર પગલા સામે મૌન સત્યાગ્રહ