મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ ધારાસભ્યોની સાયકલ રેલી

પેટ્રોલ ડીઝલ ના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે તમામ ધારાસભ્યો સદસ્ય નિવાસ્થાને થી વિધાનસભા સુધી સાયકલ રેલી મારફતે પોહચ્યાં હતા