ફાગવેલ ખાતે ભાથીજી મહારાજના દર્શને
Home / ફાગવેલ ખાતે ભાથીજી મહારાજના દર્શને
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમિત ચાવડા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી તથા વરિષ્ઠ આગેવાનોએ ફાગવેલ ખાતે ક્ષત્રિય વીર શ્રી ભાથીજી મહારાજ મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા