પૂ. મહાત્મા ગાંધી તથા સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી

ઇન્કમટેક્ષ તથા રાજીવ ગાંધી ભવન ખાતે પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ અર્પણ કરતા પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા