પંચાયત પદાધિકારી સંમેલન
રાષ્ટ્રીય પંચાયત દિન નિમિત્તે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ દ્વારા ટાઉન હોલ, ગાંધીનગર ખાતે પંચાયત પદાધિકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી રાજીવ સાતવજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમીત ચાવડા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી સહીતના વરિષ્ઠ આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા








