નવનિયુક્ત પ્રદેશ પદાધિકારીશ્રીઓની બેઠક

આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા, ગુજરાત પ્રભારીશ્રી રાજીવ સાતવજી, સહપ્રભારીશ્રી જીતેન્દ્ર બઘેલ, શ્રી બીશ્વરંજન મોહંતી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી મોહનસિંહ રાઠવા તથા વરિષ્ઠ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રદેશ પદાધિકારીશ્રી તથા શહેર – જીલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રીઓની અગત્યની બેઠક મળી હતી