નડિયાદ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને સંકલનની મિટિંગ
તારીખ ૨૭-૦૧-૨૦૧૭ના રોજ સ્થાનિક સ્વરાજની મધ્ય ગુજરાતની ચૂંટણીને અનુલક્ષીને સંકલનની મિટિંગ નડિયાદ ખાતે યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી, શ્રી કરસનદાસ સોનેરી, ખેડા જિલ્લા પ્રમુખશ્રી માલસિંહજી રાઠોડ, ખેડા જિલ્લા સ્થાનિક સ્વરાજ ચૂંટણી ઇન્ચાર્જ શ્રી જગદીશભાઈ ઠાકોર, શ્રી લાખાભાઈ ભરવાડ, શ્રી શૈલેષ પરમાર તથા જિલ્લાના પદાધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા..











