જીપીસીસી ખાતે આયોજિત બેઠક

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, ગુજરાતના સહપ્રભારી શ્રી બિશ્વરંજન મોહંતીજી, પૂર્વ પ્રમુખશ્રી સિદ્ધાર્થ પટેલ, શ્રી શક્તિસિંહ ગોહિલ, ડૉ. તુષાર ચૌધરી, શ્રી કરશનદાસ સોનેરી તથા વરિષ્ઠ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રદેશ સંકલન સમિતિ, ધારાસભ્યશ્રી, તમામ શહેર તથા જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, નીરિક્ષકશ્રી, ઝોનલ પ્રભારીશ્રી અને શહેર/તાલુકા/જીલ્લાના આગેવાનો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શરૂ થઈ રહેલા “જન સંપર્ક” અભિયાન વિષે પરામર્શ બેઠક યોજવામાં આવી હતી